બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (16 એપ્રિલ)

ના રોજ પ્રકાશિત Tue, 16, 2019 પર 08:14  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નિરજ બાજપેઈની ટીમ

ફિનોલેક્સ કેબલ: ખરીદો - 482, લક્ષ્યાંક - 500, સ્ટૉપલોસ - 478

મેટ્રોપોલિસ હેલ્થકેર: ખરીદો - 959, લક્ષ્યાંક - 1000, સ્ટૉપલોસ - 950

ડૉ.રેડ્ડીઝ લેબ: ખરીદો - 2791, લક્ષ્યાંક - 2850, સ્ટૉપલોસ - 2780

સાયન્ટ: ખરીદો - 584, લક્ષ્યાંક - 600, સ્ટૉપલોસ - 580

પ્રેસ્ટીજ એસ્ટેટ: ખરીદો - 275, લક્ષ્યાંક - 285, સ્ટૉપલોસ - 272

ટાટા મોટર્સ: ખરીદો - 231, લક્ષ્યાંક - 240, સ્ટૉપલોસ - 228

વેન્કિસ: ખરીદો - 2214, લક્ષ્યાંક - 2350, સ્ટૉપલોસ - 2200

ગોદરેજ એગ્રોવેટ: ખરીદો - 530, લક્ષ્યાંક - 545, સ્ટૉપલોસ - 525

વોટરબેઝ: ખરીદો - 159, લક્ષ્યાંક - 175, સ્ટૉપલોસ - 156

અવંતિ ફિડ્ઝ: ખરીદો - 404, લક્ષ્યાંક - 415, સ્ટૉપલોસ - 401

અમારી બીજી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

ટાટા મેટાલિક્સ: ખરીદો - 667, લક્ષ્યાંક - 685, સ્ટૉપલોસ - 660

ટાટા સ્પોન્જ: ખરીદો - 776, લક્ષ્યાંક - 800, સ્ટૉપલોસ - 770

ટ્રેન્ટ: ખરીદો - 352, લક્ષ્યાંક - 370, સ્ટૉપલોસ - 350

ટાટા ઈનવેસ્ટમેન્ટ: ખરીદો - 858, લક્ષ્યાંક - 890, સ્ટૉપલોસ - 855

દિપક ફર્ટિલાઈઝર્સ: ખરીદો - 138, લક્ષ્યાંક - 145, સ્ટૉપલોસ - 135

ફૂડ્ઝ એન્ડ ઈન્સ: ખરીદો - 257, લક્ષ્યાંક - 275, સ્ટૉપલોસ - 255

ગતિ: ખરીદો - 85, લક્ષ્યાંક - 90, સ્ટૉપલોસ - 84

નવકાર કૉર્પ: ખરીદો - 38, લક્ષ્યાંક - 42, સ્ટૉપલોસ - 27.50

સિનેલાઇન ઈન્ડિયા: ખરીદો - 46.80, લક્ષ્યાંક - 50, સ્ટૉપલોસ - 46

મુક્તા આર્ટ્સ: ખરીદો - 52, લક્ષ્યાંક - 56, સ્ટૉપલોસ - 51