બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (16 મે)

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 08:11  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ના મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 20 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નીરજ બાજપેયી. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નીરજ બાજપેયીની ટીમ

ઇલાહાબાદ બેન્ક: વેચો - 40.4, લક્ષ્યાંક - 38, સ્ટૉપલોસ - 41

પીએનબી: વેચો - 86, લક્ષ્યાંક - 81, સ્ટૉપલોસ - 88

કર્ણાટક બેન્ક: વેચો - 110, લક્ષ્યાંક - 100, સ્ટૉપલોસ - 113

આઈઓસી: વેચો - 167, લક્ષ્યાંક - 162, સ્ટૉપલોસ - 170

બીપીસીએલ: વેચો - 405, લક્ષ્યાંક - 395, સ્ટૉપલોસ - 408

બજાજ ઑટો: ખરીદો - 2827, લક્ષ્યાંક - 2850, સ્ટૉપલોસ - 2835

જેટ એરવેઝ: વેચો - 438, લક્ષ્યાંક - 430, સ્ટૉપલોસ - 441

ઈન્ટરગ્લોબ એવિએશન: વેચો - 1197, લક્ષ્યાંક - 1180, સ્ટૉપલોસ - 1205

એંડુરેંસ ટેક: ખરીદો - 1160, લક્ષ્યાંક - 1200, સ્ટૉપલોસ - 1150

અમારી બીજી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

બીઈએમએલ: વેચો - 1068, લક્ષ્યાંક - 999, સ્ટૉપલોસ - 1075

એમઆરપીએલ: વેચો - 105, લક્ષ્યાંક - 95, સ્ટૉપલોસ - 109

ચેન્નઈ પેટ્રો: વેચો - 297, લક્ષ્યાંક - 280, સ્ટૉપલોસ - 300

ટાટા કેમિકલ્સ: વેચો - 744, લક્ષ્યાંક - 735, સ્ટૉપલોસ - 748

કેન ફિન હોમ્સ: વેચો - 379, લક્ષ્યાંક - 365, સ્ટૉપલોસ - 383

ડીએચએફએલ: ખરીદો - 620, લક્ષ્યાંક - 630, સ્ટૉપલોસ - 618

આઈઆરબી ઈન્ફ્રા: વેચો - 251, લક્ષ્યાંક - 240, સ્ટૉપલોસ - 255

પીએફસી: વેચો - 76.5, લક્ષ્યાંક - 72, સ્ટૉપલોસ - 78

ટિનપ્લેટ: ખરીદો - 202, લક્ષ્યાંક - 220, સ્ટૉપલોસ - 200

ટાટા મેટાલિક્સ: ખરીદો - 810, લક્ષ્યાંક - 870, સ્ટૉપલોસ - 805