બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (17 મે)

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 08:19  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ના મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 20 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નીરજ બાજપેયી. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નીરજ બાજપેયીની ટીમ

બિનાની ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો - 89, લક્ષ્યાંક - 96, સ્ટૉપલોસ - 87

જેપી એસોસિએટ્સ: વેચો - 17.5, લક્ષ્યાંક - 16, સ્ટૉપલોસ - 18

બીએસઈ: ખરીદો - 817, લક્ષ્યાંક - 835, સ્ટૉપલોસ - 812

ટ્રાન્સપોર્ટ કૉર્પ: ખરીદો - 272, લક્ષ્યાંક - 283, સ્ટૉપલોસ - 269

જેકે લક્ષ્મી સિમેન્ટ: ખરીદો - 383, લક્ષ્યાંક - 395, સ્ટૉપલોસ - 380

જેએસડબ્લ્યૂ સ્ટીલ: ખરીદો - 336, લક્ષ્યાંક - 345, સ્ટૉપલોસ - 333

મુથૂટ ફાઈનાન્સ: વેચો - 419, લક્ષ્યાંક - 405, સ્ટૉપલોસ - 423

પીએનબી: વેચો - 75.55, લક્ષ્યાંક - 70, સ્ટૉપલોસ - 77

મનાલી પેટ્રો: ખરીદો - 34.65, લક્ષ્યાંક - 36, સ્ટૉપલોસ - 34

જીએસએફસી: ખરીદો - 131, લક્ષ્યાંક - 140, સ્ટૉપલોસ - 128

અમારી બીજી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

ડિવિઝ લેબ્સ: ખરીદો - 1169.1, લક્ષ્યાંક - 1204, સ્ટૉપલોસ - 1157

એસ્કૉર્ટ્સ: ખરીદો - 958, લક્ષ્યાંક - 986, સ્ટૉપલોસ - 948

ઈસ્ટર ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો - 59.1, લક્ષ્યાંક - 61, સ્ટૉપલોસ - 58

એચઓઈસી: ખરીદો - 140.1, લક્ષ્યાંક - 144, સ્ટૉપલોસ - 138

પ્રતાપ સ્નેક્સ: ખરીદો - 1355, લક્ષ્યાંક - 1395, સ્ટૉપલોસ - 1341

આઈઓએલ કેમિકલ્સ: ખરીદો - 106.9, લક્ષ્યાંક - 110, સ્ટૉપલોસ - 106

જીએમએમ ફૉડર: ખરીદો - 840.9, લક્ષ્યાંક - 866, સ્ટૉપલોસ - 832

વિપ્રો: ખરીદો - 274.3, લક્ષ્યાંક - 282, સ્ટૉપલોસ - 271

આઈટીસી: ખરીદો - 286, લક્ષ્યાંક - 295, સ્ટૉપલોસ - 283

ફોર્સ મોટર્સ: ખરીદો - 2768, લક્ષ્યાંક - 2851, સ્ટૉપલોસ - 2740