બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (23 મે)

ના રોજ પ્રકાશિત Thu, 23, 2019 પર 09:07  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.


જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.


અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.


નિરજ બાજપેઈની ટીમ


આઇઓસી: ખરીદો - 156, લક્ષ્યાંક - 162, સ્ટૉપલોસ - 154


એચપીસીએલ: ખરીદો - 288, લક્ષ્યાંક - 295, સ્ટૉપલોસ - 286


બીપીસીએલ: ખરીદો - 383, લક્ષ્યાંક - 390, સ્ટૉપલોસ - 380


એચયુએલ: ખરીદો - 1766, લક્ષ્યાંક - 1790, સ્ટૉપલોસ - 1760


મેરિકો: ખરીદો - 363, લક્ષ્યાંક - 374, સ્ટૉપલોસ - 360


મર્ક: ખરીદો - 4400, લક્ષ્યાંક - 4450, સ્ટૉપલોસ - 4390


બીઇએમએલ: ખરીદો - 919, લક્ષ્યાંક - 935, સ્ટૉપલોસ - 915


ડ્રેડજિંગ કોર્પ: ખરીદો - 372, લક્ષ્યાંક - 390, સ્ટૉપલોસ - 369


મેઘમણી ઑર્ગેનિક્સ: ખરીદો - 63, લક્ષ્યાંક - 70, સ્ટૉપલોસ - 61


પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ: ખરીદો - 1133, લક્ષ્યાંક - 1160, સ્ટૉપલોસ - 1125


અમારી બીજી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.


હેમંત ઘઈની ટીમ


ટેક્સમેકો રેલ: ખરીદો - 69.30, લક્ષ્યાંક - 74, સ્ટૉપલોસ - 68.50


ટેક્સમેકો ઇન્ફ્રા: ખરીદો - 42, લક્ષ્યાંક - 57, સ્ટૉપલોસ - 51.50


ટિટાગઢ વાગન: ખરીદો - 65.45, લક્ષ્યાંક - 70, સ્ટૉપલોસ - 64


નેઇલ કાસ્ટ: ખરીદો - 63, લક્ષ્યાંક - 71, સ્ટૉપલોસ - 60


નેલ્કો: ખરીદો - 287, લક્ષ્યાંક - 300, સ્ટૉપલોસ - 285


જેએમ ફાઇનાન્શિયલ્સ: ખરીદો - 85, લક્ષ્યાંક - 90, સ્ટૉપલોસ - 84


રામકો સિસ્ટમ્સ: ખરીદો - 197, લક્ષ્યાંક - 215, સ્ટૉપલોસ - 194


ક્વેસ કૉર્પ: ખરીદો - 670, લક્ષ્યાંક - 700, સ્ટૉપલોસ - 668


ટીડી પાવર: ખરીદો - 125, લક્ષ્યાંક - 137, સ્ટૉપલોસ - 124


રેડિંગ્ટન: ખરીદો - 92, લક્ષ્યાંક - 102, સ્ટૉપલોસ - 90