બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (23 ઑક્ટોમ્બર)

ના રોજ પ્રકાશિત Wed, 23, 2019 પર 08:45  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નિરજ બાજપેઈની ટીમ

વેન્કિસ: ખરીદો - 1811, લક્ષ્યાંક - 1950, સ્ટૉપલોસ - 1800

એક્સિસ બેન્ક: ખરીદો - 712, લક્ષ્યાંક - 730, સ્ટૉપલોસ - 705

કોરોમંડલ: ખરીદો - 418, લક્ષ્યાંક - 430, સ્ટૉપલોસ - 415

એશિયન પેંટસ: ખરીદો - 1779, લક્ષ્યાંક - 1850, સ્ટૉપલોસ - 1770

એફફલેઈ: ખરીદો - 1217, લક્ષ્યાંક - 1300, સ્ટૉપલોસ - 1200

ઈન્ડિયા માર્ટ: ખરીદો - 2030, લક્ષ્યાંક - 2100, સ્ટૉપલોસ - 2010

લિબર્ટી શુઝ: ખરીદો - 122, લક્ષ્યાંક - 135, સ્ટૉપલોસ - 120

મિર્ઝા આઈએનટીએલ: ખરીદો - 57.90, લક્ષ્યાંક - 70, સ્ટૉપલોસ - 56

જેએમસી પ્રોજેક્ટસ: ખરીદો - 110, લક્ષ્યાંક - 125, સ્ટૉપલોસ - 105

આરબીએલ બેન્ક: વેચો - 287, લક્ષ્યાંક - 250, સ્ટૉપલોસ - 293

અમારી બીજી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

જયશ્રી ટી: ખરીદો - 49, લક્ષ્યાંક - 55, સ્ટૉપલોસ - 48

હરિસન્સ મલ્યાલમ: ખરીદો - 49, લક્ષ્યાંક - 55, સ્ટૉપલોસ - 48.50

ગોડફ્રે ફિલિપ્સ: ખરીદો - 1080, લક્ષ્યાંક - 1150, સ્ટૉપલોસ - 1070

ધનસેરી ટી: ખરીદો - 157, લક્ષ્યાંક - 175, સ્ટૉપલોસ - 155

વેસ્ટલાઇફ ડીવીપીટી: ખરીદો - 344, લક્ષ્યાંક - 365, સ્ટૉપલોસ - 340

વીટુ રિટેલ: ખરીદો - 140, લક્ષ્યાંક - 154, સ્ટૉપલોસ - 138

ખાદીમ ઈન્ડિયા: ખરીદો - 237, લક્ષ્યાંક - 260, સ્ટૉપલોસ - 235

સુપરહાઉસ: ખરીદો - 85, લક્ષ્યાંક - 93, સ્ટૉપલોસ - 84

કેસીપી સુગર: ખરીદો - 11, લક્ષ્યાંક - 14.40, સ્ટૉપલોસ - 10.75

ઉગર સુગર: ખરીદો - 12, લક્ષ્યાંક - 14.40, સ્ટૉપલોસ - 11.75