બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (24 માર્ચ)

ના રોજ પ્રકાશિત Tue, 24, 2020 પર 08:12  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નિરજ બાજપેઈની ટીમ

ઈન્ટરગ્લોબ એવિએશન: વેચો - 868, લક્ષ્યાંક - 700, સ્ટૉપલોસ - 880

આઈઓસી: વેચો - 81, લક્ષ્યાંક - 70, સ્ટૉપલોસ - 83

આઈસીઆઈસીઆઈ બેન્ક: વેચો - 282, લક્ષ્યાંક - 250, સ્ટૉપલોસ - 290

એક્સિસ બેન્ક: વેચો - 310, લક્ષ્યાંક - 290, સ્ટૉપલોસ - 313

કોટક મહિન્દ્રા બેન્ક: વેચો - 1119, લક્ષ્યાંક - 1050, સ્ટૉપલોસ - 1130

ગ્રાસિમ: વેચો - 433, લક્ષ્યાંક - 400, સ્ટૉપલોસ - 436

આઈજીએલ: વેચો - 304, લક્ષ્યાંક - 275, સ્ટૉપલોસ - 310

જુબિલન્ટફૂડ્ઝ: વેચો - 1268, લક્ષ્યાંક - 1100, સ્ટૉપલોસ - 1280

ઈન્ડસઈન્ડ બેન્ક: વેચો - 333, લક્ષ્યાંક - 300, સ્ટૉપલોસ - 337

એલએન્ડટી ફાઈનાન્સ: વેચો - 47.50, લક્ષ્યાંક - 42, સ્ટૉપલોસ - 49

અમારી બીજી ટીમના કપ્તાન છે રિસર્ચ એનાલિસ્ટ હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

ડીએલએફ: વેચો - 126, લક્ષ્યાંક - 100, સ્ટૉપલોસ - 129

એચપીસીએલ: વેચો - 184, લક્ષ્યાંક - 170, સ્ટૉપલોસ - 190

બીપીસીએલ: વેચો - 270, લક્ષ્યાંક - 250, સ્ટૉપલોસ - 275

એમજીએલ: વેચો - 699, લક્ષ્યાંક - 600, સ્ટૉપલોસ - 705

ટાટા કંઝ્યુમર્સ: વેચો - 226, લક્ષ્યાંક - 200, સ્ટૉપલોસ - 235

અદાણી પોર્ટ્સ: વેચો - 217, લક્ષ્યાંક - 200, સ્ટૉપલોસ - 220

અદાણી એન્ટરપ્રાઇઝ: વેચો - 123, લક્ષ્યાંક - 115, સ્ટૉપલોસ - 128

અદાણી પાવર: વેચો - 26, લક્ષ્યાંક - 22, સ્ટૉપલોસ - 27

આરબીએલ બેન્ક: વેચો - 141, લક્ષ્યાંક - 135, સ્ટૉપલોસ - 145

યસ બેન્ક: વેચો - 39, લક્ષ્યાંક - 35, સ્ટૉપલોસ - 40