બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (25 માર્ચ)

ના રોજ પ્રકાશિત Wed, 25, 2020 પર 08:03  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નિરજ બાજપેઈની ટીમ

ઈન્ડસઈન્ડ બેન્ક: વેચો - 312, લક્ષ્યાંક - 300, સ્ટૉપલોસ - 315

એલએન્ડટી ફાઈનાન્સ: વેચો - 48.80, લક્ષ્યાંક - 45, સ્ટૉપલોસ - 49.80

જુબિલન્ટ ફૂડ્ઝ: વેચો - 1299, લક્ષ્યાંક - 1250, સ્ટૉપલોસ - 1310

પીવીઆર: વેચો - 1368, લક્ષ્યાંક - 1300, સ્ટૉપલોસ - 1385

શ્રીરામ ટ્રાન્સપોર્ટ: વેચો - 485, લક્ષ્યાંક - 425, સ્ટૉપલોસ - 500

ઇપ્કા લેબ્સ: વેચો - 1362, લક્ષ્યાંક - 1430, સ્ટૉપલોસ - 1340

કેડિલા: વેચો - 279, લક્ષ્યાંક - 292, સ્ટૉપલોસ - 275

ઇન્ટરગ્લોબ એવિશન: વેચો - 919, લક્ષ્યાંક - 840, સ્ટૉપલોસ - 940

આઈઓસી: વેચો - 80, લક્ષ્યાંક - 70, સ્ટૉપલોસ - 82

એચપીસીએલ: વેચો - 185, લક્ષ્યાંક - 125, સ્ટૉપલોસ - 200

અમારી બીજી ટીમના કપ્તાન છે રિસર્ચ એનાલિસ્ટ હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

આરબીએલ બેન્ક: વેચો - 155, લક્ષ્યાંક - 140, સ્ટૉપલોસ - 157

એસબીઆઈ: વેચો - 183, લક્ષ્યાંક - 175, સ્ટૉપલોસ - 185

બેન્ક ઑફ બરોડા: વેચો - 55.35, લક્ષ્યાંક - 50, સ્ટૉપલોસ - 56

અલ્ટ્રાટેક સિમેન્ટ: વેચો - 3012, લક્ષ્યાંક - 2970, સ્ટૉપલોસ - 3022

ગ્રાસિમ: વેચો - 400, લક્ષ્યાંક - 350, સ્ટૉપલોસ - 405

એસીસી: વેચો - 948, લક્ષ્યાંક - 900, સ્ટૉપલોસ - 955

અંબુજા સિમેન્ટ: વેચો - 142, લક્ષ્યાંક - 135, સ્ટૉપલોસ - 144

બાટા ઈન્ડિયા: વેચો - 1080, લક્ષ્યાંક - 1000, સ્ટૉપલોસ - 1100

બીપીસીએલ: વેચો - 267, લક્ષ્યાંક - 255, સ્ટૉપલોસ - 269

આઈજીએલ: વેચો - 322, લક્ષ્યાંક - 300, સ્ટૉપલોસ - 325