બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (26 માર્ચ)

ના રોજ પ્રકાશિત Thu, 26, 2020 પર 08:05  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નિરજ બાજપેઈની ટીમ

ડૉ.લાલ પેથલેબ: ખરીદો - 1402, લક્ષ્યાંક - 1500, સ્ટૉપલોસ - 1390

થાયરોકેર: ખરીદો - 514, લક્ષ્યાંક - 550, સ્ટૉપલોસ - 505

મેટ્રોપોલિસ: ખરીદો - 1320, લક્ષ્યાંક - 1400, સ્ટૉપલોસ - 1310

પેટ્રોનેટ એલએનજી: વેચો - 175, લક્ષ્યાંક - 160, સ્ટૉપલોસ - 188

ગેલ: વેચો - 75, લક્ષ્યાંક - 65, સ્ટૉપલોસ - 77

ઓએનજીસી: વેચો - 61.50, લક્ષ્યાંક - 55, સ્ટૉપલોસ - 63

અમૃતાંજન: ખરીદો - 304, લક્ષ્યાંક - 325, સ્ટૉપલોસ - 301

ડાબર: ખરીદો - 405, લક્ષ્યાંક - 415, સ્ટૉપલોસ - 402

આઈઓસી: વેચો - 78, લક્ષ્યાંક - 72, સ્ટૉપલોસ - 79

ઇન્ટરગ્લોબ એવિએશન: વેચો - 1011, લક્ષ્યાંક - 800, સ્ટૉપલોસ - 1025

અમારી બીજી ટીમના કપ્તાન છે રિસર્ચ એનાલિસ્ટ હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

સન ફાર્મા: ખરીદો - 347, લક્ષ્યાંક - 365, સ્ટૉપલોસ - 340

સ્પાર્ક: ખરીદો - 84, લક્ષ્યાંક - 100, સ્ટૉપલોસ - 83

ડેલ્ટા કૉર્પ: ખરીદો - 54, લક્ષ્યાંક - 56.70, સ્ટૉપલોસ - 53.50

ઈન્ડિયા સિમેન્ટ: ખરીદો - 96, લક્ષ્યાંક - 105, સ્ટૉપલોસ - 95

રેન ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો - 50, લક્ષ્યાંક - 55, સ્ટૉપલોસ - 49

સ્પેનસર્સ: ખરીદો - 64, લક્ષ્યાંક - 76, સ્ટૉપલોસ - 63

જેએમ ફાઈનાન્શિયલ: ખરીદો - 68, લક્ષ્યાંક - 83, સ્ટૉપલોસ - 76

મોતિલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિઝ: ખરીદો - 510, લક્ષ્યાંક - 550, સ્ટૉપલોસ - 507

મેંગ્લોર કેમિક્લ: ખરીદો - 20, લક્ષ્યાંક - 23, સ્ટૉપલોસ - 19

ઓરબિંદો ફાર્મા: ખરીદો - 333, લક્ષ્યાંક - 350, સ્ટૉપલોસ - 330