બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (27 જુન)

ના રોજ પ્રકાશિત Thu, 27, 2019 પર 08:17  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નિરજ બાજપેઈની ટીમ

એક્સેલ કોર્પકેર: ખરીદો - 2986, લક્ષ્યાંક - 3200, સ્ટૉપલોસ - 2975

બજાજ ઈલેક્ટ્રિક: ખરીદો - 518, લક્ષ્યાંક - 530, સ્ટૉપલોસ - 514

ટ્રેન્ટ: ખરીદો - 431, લક્ષ્યાંક - 447, સ્ટૉપલોસ - 428

એસ્ટર ડીએમ: ખરીદો - 123, લક્ષ્યાંક - 135, સ્ટૉપલોસ - 120

ભારત ઈલેક્ટ્રિક: ખરીદો - 115, લક્ષ્યાંક - 121, સ્ટૉપલોસ - 112

વાલચંદનગર ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો - 87, લક્ષ્યાંક - 100, સ્ટૉપલોસ - 85

ગ્લોબસ સ્પિરિટ્સ: ખરીદો - 138.50, લક્ષ્યાંક - 155, સ્ટૉપલોસ - 135

જગજિત ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો - 34.50, લક્ષ્યાંક - 38, સ્ટૉપલોસ - 34

ડાબર ઈન્ડિયા: ખરીદો - 394, લક્ષ્યાંક - 406, સ્ટૉપલોસ - 391

ચોલામંડલમ: ખરીદો - 282.65, લક્ષ્યાંક - 295, સ્ટૉપલોસ - 280

અમારી બીજી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

ડાલમિયા ભારત શુગર: ખરીદો - 103, લક્ષ્યાંક - 113, સ્ટૉપલોસ - 101

ઉત્તમ શુગર મિલ્સ: ખરીદો - 113, લક્ષ્યાંક - 120, સ્ટૉપલોસ - 112

માવાણા શુગર: ખરીદો - 43.85, લક્ષ્યાંક - 48, સ્ટૉપલોસ - 43

કેસીપી શુગર: ખરીદો - 14.45, લક્ષ્યાંક - 16, સ્ટૉપલોસ - 14

ઉગર શુગર વર્ક્સ: ખરીદો - 13.95, લક્ષ્યાંક - 16, સ્ટૉપલોસ - 13.50

ત્રિવેણી એન્જિનયરિંગ: ખરીદો - 64, લક્ષ્યાંક - 79, સ્ટૉપલોસ - 63.50

નિટકો: ખરીદો - 34.15, લક્ષ્યાંક - 37, સ્ટૉપલોસ - 34

મૃદેશ્વર સિરામિક્સ: ખરીદો - 19.20, લક્ષ્યાંક - 21, સ્ટૉપલોસ - 19

જીએમ બ્રુઅરિઝ: ખરીદો - 493, લક્ષ્યાંક - 515, સ્ટૉપલોસ - 490

પાયોનિયર ડિસ્ટલિરિઝ: ખરીદો - 125, લક્ષ્યાંક - 130, સ્ટૉપલોસ - 124