બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (30 માર્ચ)

ના રોજ પ્રકાશિત Mon, 30, 2020 પર 08:10  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નિરજ બાજપેઈની ટીમ

સન ફાર્મા: ખરીદો - 338, લક્ષ્યાંક - 300, સ્ટૉપલોસ - 343

હિરો મોટોકૉર્પ: વેચો - 1660, લક્ષ્યાંક - 1500, સ્ટૉપલોસ - 1675

બજાજ ઑટો: વેચો - 2054, લક્ષ્યાંક - 1900, સ્ટૉપલોસ - 2070

બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ: વેચો - 852, લક્ષ્યાંક - 800, સ્ટૉપલોસ - 860

એબીબોટ: ખરીદો - 14132, લક્ષ્યાંક - 16000, સ્ટૉપલોસ - 14000

બૉશ: ખરીદો - 9941, લક્ષ્યાંક - 1100, સ્ટૉપલોસ - 9900

ફિઝર: ખરીદો - 3816, લક્ષ્યાંક - 4000, સ્ટૉપલોસ - 3800

સનોફી: ખરીદો - 6100, લક્ષ્યાંક - 6400, સ્ટૉપલોસ - 6050

આઈઓસી: વેચો - 76.95, લક્ષ્યાંક - 70, સ્ટૉપલોસ - 78

ભારત ફોર્જ: વેચો - 265, લક્ષ્યાંક - 250, સ્ટૉપલોસ - 269

અમારી બીજી ટીમના કપ્તાન છે રિસર્ચ એનાલિસ્ટ હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

પીવીઆર: ખરીદો - 1257, લક્ષ્યાંક - 1300, સ્ટૉપલોસ - 1245

આઈનોક્સ લિઝર: ખરીદો - 280, લક્ષ્યાંક - 309, સ્ટૉપલોસ - 275

સિનેલાઈન: ખરીદો - 19, લક્ષ્યાંક - 20.90, સ્ટૉપલોસ - 18

ટ્રેન્ટ: ખરીદો - 485, લક્ષ્યાંક - 510, સ્ટૉપલોસ - 380

એબી રિટેલ: ખરીદો - 167, લક્ષ્યાંક - 190, સ્ટૉપલોસ - 160

ગોઅર એન્ડ વેલી: ખરીદો - 32, લક્ષ્યાંક - 38, સ્ટૉપલોસ - 31

ડેલ્ટા કૉર્પ: ખરીદો - 59, લક્ષ્યાંક - 62, સ્ટૉપલોસ - 58

વીઆઈપી: ખરીદો - 233, લક્ષ્યાંક - 259, સ્ટૉપલોસ - 230

ટુરિઝમ ફાઈનાન્સ કોરપોરેશન: ખરીદો - 32, લક્ષ્યાંક - 35, સ્ટૉપલોસ - 31

કેસીપી શુગર: ખરીદો - 10.30, લક્ષ્યાંક - 12.60, સ્ટૉપલોસ - 10