બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

10500-10550 વચ્ચે નિફટીમાં પ્રોફિટ બુક કરો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Fri, 02, 2018 પર 08:20  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાનું કહેવુ છે કે ઇન્ડેકસ લોન્ગમાં એફઆઈઆઈએસએ ગુરૂવારે પ્રોફિટ બુક કર્યો. સ્ટોક ફ્યુચર્સમાં મોટા પ્રમાણમાં શોર્ટ કવરીંગ છે. નિફટી બેન્ક એકસપાયરીને લીધે ઇન્ડેક્સ ઓપ્શન્સમાં સ્કેવર ઓફ છે. નિફટીમાં ખરીદદારી માટે 10400નું સ્તર ધ્યાનમાં રાખવું. નિફટીમાં 10330નો સ્ટોપલોસ રાખવો.


10500-10550 વચ્ચે નિફટીમાં પ્રોફિટ બુક કરવો. બજારની શરૂઆતમાં 10500-10550 પર પહોંચે તો ટ્રેડર્સ શોર્ટ કરી શકે. બેન્ક નિફ્ટીમાં સ્ટૉપલોસ 25275 રાખો અને તેમાં લક્ષ્યાંક રૂપિયા 25550/25700 રાખો. બેન્ક નિફ્ટીમાં 25700-25750 વચ્ચે પ્રોફિટ બુક કરવો.