બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટીમાં હાલ માટે 11890 મજબૂત સપોર્ટ: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Tue, 10, 2019 પર 08:42  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ફ્યુચરમાં શૉર્ટ કવર કર્યા (+15cr). કોલ રાઇટિંગ કાપી, પુટમાં પૉઝિશન પણ ઘટાડી (+683cr). અમુક સ્ટૉક ફ્યુચર્સ પર FIIs બુલિશ (+667cr). Vixમાં ઉછાળાની અસર શક્ય. શૉર્ટ કવર કરી અમુક લૉન્ગ પણ કર્યા. માર્કેટને મધ્ય સપ્તાહમાં સરકાર તરફથી એક્શનની અપેક્ષા છે. શૉર્ટ કવરિંગ અને કોલ રાઇટિંગમાં ઘટાડાથી સંકેત છે.


નિફ્ટી માટે 11985 મહત્વનો અવરોધ છે. બુલ્સના આ સ્તર નિર્ણયાત્મક રીતે પાર કરવા જરૂરી છે. નિફ્ટીમાં હાલ માટે 11890 મજબૂત સપોર્ટ છે. ઇન્ટ્રાડે માટે નિફ્ટી માટે આ રેન્જ છે. નિફ્ટી બેન્ક 31300ના સ્તર જાળવે તો 31500-31650 તરફ ઉછાળો શક્ય. નિફ્ટી બેન્કમાં ઘટાડે 31000 મજબૂત સપોર્ટ છે. હાલ માટે આ રેન્જ યથાવત રહેવાનું અનુમાન છે.