બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

બેન્ક નિફ્ટીમાં 24750 મહત્વના સ્તર: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 08:41  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસ ઈન્ડેક્સ ફ્યુચરમાં લોન્ગ કટ કર્યા. ઇન્ડેક્સ ફ્યુચરમાં શોર્ટ બનાવ્યા. ઈન્ડેક્સ કોલ વેચ્યા અને પુટ કાપ્યા. સ્ટોક ફ્યુચર્સમાં લોન્ગ એડ કર્યા. નિફ્ટી માટે 10,240 ટ્રેન્ડ ડિસાઈડર છે. નિફ્ટીમાં 10260 ની ઉપર જાય તો ખરીદારીની સાથે 10330 નો લક્ષ્યાંક રાખો. જ્યારે નિફ્ટી 10230 ની નીચે જાય તો 10190/10140 નો લક્ષ્યાંક રાખી વેચાણ કરો. બેન્ક નિફ્ટીમાં 24750 મહત્વના સ્તર છે. આ સ્તર જળવાશે તો બેન્ક નિફટી 24950 સુધી પહોંચી શકે. 24500ની આસપાસ સપોર્ટ મળશે.