બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

11350ની ઉપર નિફ્ટી ટકે તો ખરીદી કરો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Fri, 15, 2019 પર 08:16  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં લોન્ગ કરી શોર્ટ કવર કર્યા. સ્ટોક ફ્યુચર્સમાં પણ લોન્ગ પોઝિશન બિલ્ડ કરી. 28950ની ઉપર બેન્ક નિફ્ટી ટકે તો ખરીદી કરો. નિફ્ટી બેન્કમાં લક્ષ્યાંક રૂપિયા 29070-29180 અને સ્ટૉપલોસ 28800 રાખો. 11350ની ઉપર નિફ્ટી ટકે તો ખરીદી કરો. નિફ્ટીમાં લક્ષ્યાંક 11380-11415 અને સ્ટૉપલોસ 11310 રાખો.