બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

10300 ની ઊપર એક્સપાયરી અપેક્ષા: પ્રતિત પટેલ

ના રોજ પ્રકાશિત Thu, 26, 2017 પર 08:26  |  સ્ત્રોત : CNBC-Bajar

રૂપિ ગેન્સના પ્રતિત પટેલનું કહેવુ છે કે 10300 ની ઊપર એક્સપાયરી થશે. નિફ્ટી જો 10250 નું લેવલ ક્રોસ કરે છે તો 100-150 પોઈન્ટની ક્વિક મુવ તો જોવા મળી શકે છે. ગઈ કાલે આપણે લગભગ 10250 ની ઊપર ખુલીને લગભગ 60 પોઈન્ટની મુવમેન્ટ જોઈ શક્યા છે.


ઊપરના લેવલથી પ્રોફિટ બુકિંગ આવ્યું છે પણ એક્સપાયરીના દિવસે શોર્ટ ક્વરિંગ આગળ વધતુ જોવા મળશે અને આપણે નિફ્ટીને 10300 ની ઊપર ટ્રેડ કરતા જોઈ શકીએ છે. લેવલ્સની વાત કરીએતો નીચે આપણે 10240 અને 10200 ના મહત્વના સપોર્ટ જોઈ શકીએ છે. ઊપરમાં 10300-10400 સુધીના લેવલ જોવા મળી શકે.