બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટી માટે 11970 પર મહત્વનો સપોર્ટ: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Mon, 02, 2019 પર 08:38  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે ઇન્ડેક્સ ફ્યુચરમાં લૉન્ગ કાપી શૉર્ટ કર્યા (-2002.4cr). ઇન્ડેક્સમાં કોલ વેચી પુટ ઓપ્શન ખરીદ્યા (+1502.55cr). એફઆઈઆઈએસએ સ્ટૉક ફ્યુચર્સમાં વેચવાલી કરી. પરંતુ ખરીદારી આંકડો રૂપિયા 191.2 કરોડ પર રહ્યો.


નિફ્ટી પર 12080 પાસે અવરોધ. વધુ અપસાઇડ માટે નિફ્ટીના આ ઉપરના સ્તર જાળવવા જરૂરી છે. આ જળવાશે નહીં તો 12000-11970 તરફ ઇન્ડેક્સ નીચે જશે. નિફ્ટી માટે 11970 પર મહત્વનો સપોર્ટ છે. નિફ્ટી બેન્ક રેન્જમાં કારોબાર કરશે. નિફ્ટી બેન્ક માટે રેન્જ 31775-32150 છે.