બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટીમાં 12160-12210 પર મહત્વનો સપોર્ટ: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Mon, 13, 2020 પર 08:31  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ફ્યુચરમાં 308crની ખરીદારી કરી. એફઆઈઆઈએસએ સ્ટૉક ફ્યુચરમાં 405crની વેચવાલી કરી. એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ પુટમાં ખરીદારી કરી (+667cr).


નિફ્ટી આજે શરૂઆતી ટ્રેડમાં રિકવરી જાળવી શકે છે. કોઇ પણ અપમુવ પર 12311ના મહત્વના સ્તર પર નજર રહેશે. 12335 થી 12360 મજબૂત અવરોધ. નિફ્ટીમાં 12160-12210 પર મહત્વનો સપોર્ટ.


નિફ્ટી બેન્ક 32135ના સ્તર જાળવે તો 32310-32500 તરફ જઇ શકે છે. બ્રેક આઉટ અને નવી ઊંચાઇ મુશ્કેલ. ઇન્ટ્રાડે ટ્રેડર્સ ઉપરના સ્તર પર શૉર્ટ કરી શકે. બેન્ક નિફ્ટી પર 31775-31825 મહત્વનો સપોર્ટ છે.