બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટીમાં સ્ટૉપલોસ 11290 રાખો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Mon, 13, 2019 પર 08:33  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ સતત છઠા દિવસે કેશ માર્કેટમાં વેચવાલી કરી. મે મહિનામાં અત્યાર સુધીમાં રૂપિયા 3999 કરોડની વેચવાલી થઇ. ઇન્ડેક્સ ફ્યુચરમાં મોટા પ્રમાણમાં લૉન્ગ અનવાઇન્ડિંગ થયા. એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ પુટ ખરીદ્યા અને કોલ વેચ્યા. એફઆઈઆઈએસએ સ્ટૉક ફ્યુચરમાં ખરીદારી કરી.


નિફ્ટી બેન્ક માટે આજે 28900-29200ની નાની રેન્જ રહેશે. નિફ્ટી બેન્ક માટે આજે 28800-29300 બ્રોડર રેન્જ રહેશે. નિફ્ટી બેન્કમાં 28900 નીચે વેચવાલી કરવી. બેન્ક નિફ્ટીમાં લક્ષ્યાંક 28800 અને સ્ટૉપલોસ 29200 રાખો. નિફ્ટીમાં લક્ષ્યાંક 11200-11150 અને સ્ટૉપલોસ 11290 રાખો. આજે નિફ્ટીમાં કોઇ પણ ઉછાળે 11360 એક મહત્વનો અવરોધ છે.