બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટીમાં સ્ટૉપલોસ 11900 રાખો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Wed, 12, 2019 પર 08:39  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ફ્યુચરમાં શૉર્ટ કવર કરી ખરીદારી કરી. એફઆઈઆઈએસએ સ્ટૉક ફ્યુચરમાં પણ શૉર્ટ કવરિંગ કર્યું. એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ કોલ ખરીદ્યા અને પુટ વેચ્યા. નિફ્ટીમાં લક્ષ્યાંક 12010-12050 અને સ્ટૉપલોસ 11900 રાખો. બેન્ક નિફ્ટીમાં લક્ષ્યાંક 31450-31550 અને સ્ટૉપલોસ 31000 રાખો.