બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટીમાં 11250 ઉપર ખરીદારી કરો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 08:26  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ફ્યુચરમાં ફ્રેશ શૉર્ટ બનાન્યા (-685cr). એફઆઈઆઈએસએ સ્ટૉક ફ્યુચરમાં ફ્રેશ શૉર્ટ બનાન્યા (-227cr). નિફ્ટી બેન્કમાં નરમાશની શક્યતા.


નિફ્ટી બેન્ક માટે શરૂઆતી રેન્જ 27900-28200 છે. બ્રેક આઉટ કે બ્રેક ડાઉન પર ફ્રેશ મુવ શક્ય છે. કોઇ પણ ઉછાળે 28550 મજબૂત અવરોધ છે. નિફ્ટી બેન્કમાં ઘટાડે 27600-27700 પર સપોર્ટ છે.


પૉઝિશનલ ટ્રેડર્સ માટે 11400 પાસે અવરોધ છે. નિફ્ટી ગઇકાલે સપોર્ટ જાળવવા સફળ. નિફ્ટી માટે શરૂઆતમાં 11200-11250ની રેન્જ છે. નિફ્ટીમાં 11250 ઉપર ખરીદારી કરો. નિફ્ટીમાં લક્ષ્યાંક રૂપિયા 11295/11330 અને સ્ટૉપલોસ 11200 રાખો.