બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટીમાં 11370 ઉપર ખરીદારી કરો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Fri, 04, 2019 પર 08:19  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે નિફ્ટી માટે આજે 11310-11370 ની રેન્જ છે. બ્રેક આઉટ કે બ્રેક ડાઉન પર ફ્રેશ મુવ શક્ય. નિફ્ટીમાં 11370 ઉપર ખરીદારી કરો. નિફ્ટીમાં લક્ષ્યાંક રૂપિયા 11415/11480 અને સ્ટૉપલોસ 11300 રાખો. નિફ્ટી પર 11480-11500 મહત્નો અવરોધ છે, આ સ્તર આસપાસ લૉન્ગ કાપો. ઘટાડા પર ખરીદારી માટે 11240 પર સ્ટોપલોસ રાખો.


નિફ્ટી બેન્ક માટે રેન્જ 28250-28500 છે. બ્રેક આઉટ કે બ્રેક ડાઉન પર ફ્રેશ મુવ શક્ય. નિફ્ટી બેન્કમાં 28500 ઉપર ખરીદારી કરો. બેન્ક નિફ્ટીમાં લક્ષ્યાંક રૂપિયા 28760/29100 અને સ્ટૉપલોસ 28240 રાખો. ડે ટ્રેડર્સ માટે 28240 સ્ટોપલોસ રાખો. પૉઝિશનલ ટ્રેડર્સ માટે 28075 સ્ટોપલોસ રાખો.