બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટીમાં સ્ટૉપલોસ 11000 રાખો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 08:26  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડયાના મતે શુક્રવારે ડીઆઈઆઈએસ તરફથી વેચવાલીનું દબાણ દેખાયું. માર્કેટમાં નબળાઇ છતા એફઆઈઆઈએસની ખરીદદારી જોવા મળી. એફઆઈઆઈએસની આ મહિને ઇક્વિટીમાં રૂપિયા 3600 કરોડની ખરીદદારી રહી. એફઆઈઆઈએસએ 31મી જાન્યુઆરી સુધી રૂપિયા 3000 કરોડની ખરીદદારી કરી.


એફઆઈઆઈએસએ ઇન્ડેકસ ફયુચર્સમાં શોર્ટ કર્યા. એફઆઈઆઈએસએ સ્ટોક ફયુચર્સમાં મોટા પ્રમાણમાં શોર્ટ બિલ્ટ-અપ કર્યા. એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ સીઈ અને પીઈ માં પણ ખરીદદારી કરી. નિફ્ટીમાં સ્ટૉપલોસ 11000 રાખો અને લક્ષ્યાંક 10900-10860 રાખો. બેન્ક નિફ્ટીમાં સ્ટૉપલોસ 27350 રાખો અને લક્ષ્યાંક 27075 રાખો.