બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટીમાં 11660/11680 પર ઘટાડે ખરીદારી કરો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Tue, 16, 2019 પર 08:33  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસ દ્વારા સતત 7 દિવસ ખરીદારી જોવા મળી. ગઇકાલે એફઆઈઆઈએસએ રૂપિયા 713 કરોડ ખરીદ્યા. એપ્રિલ મહિના માટે કુલ ખરીદી રૂપિયા 6000 કરોડને પાર છે. એફઆઈઆઈએસએ ફ્યુચર સેગમેન્ટમાં લૉન્ગ અને શૉર્ટ બંને પૉઝિશન બનાવી. એફઆઈઆઈએસએ ઈન્ડેક્સ કોલ ખરીદ્યા, પુટ રાઈટ કરીને નવા ખરીદ્યા.


નિફ્ટીમાં 11710ના સ્તર ઉપર ખરીદારી કરવી. નિફ્ટીમાં 11660-11680 પર ઘટાડે ખરીદારી કરવી. નિફ્ટીમાં લક્ષ્યાંક 11735/11780 અને સ્ટૉપલોસ 11625 રાખો. બેન્ક નિફ્ટીમાં 29930-30230ની રેન્જ રહી શકે છે. બેન્ક નિફ્ટીમાં 30230ના સ્તર ઉપર ખરીદારીની સલાહ છે. બેન્ક નિફ્ટીમાં 30050 પર ઘટાડે ખરીદી કરવી. બેન્ક નિફ્ટીમાં લક્ષ્યાંક 30210/30300 અને સ્ટૉપલોસ 29930 રાખો.