બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટી બેન્કમાં 29150 ઉપર ખરીદારી કરો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Tue, 22, 2019 પર 08:27  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે શુક્રવારે FIIsએ ઇન્ડેક્સ ફ્યુચરમાં વેચવાલી કરી (-560cr). સ્ટૉક ફ્યુચરમા શૉર્ટ કવર કરી ફ્રેશ લૉન્ગ કર્યા (+656cr). ઇન્ડેક્સ કોલ ખરીદ્યા અને પુટ વેચ્યા (-377cr). બંને પૉઝિટીવ સંકેત સુચવે છે.


નિફ્ટી બેન્કમાં 29150 ઉપર ખરીદારી કરો. જે 29460-29560-29640ના અપમુવ તરફ જશે. 28850-28900ના ઘટાડા તરફ ખરીદારી કરો, સ્ટૉપલોસ-28650 રાખો. નિફ્ટી બેન્ક પર 28650 મજબૂત સપોર્ટ છે.


નિફ્ટી નબળી શરૂઆત પર 11530-11580 મહત્વનો સપોર્ટ છે. નિફ્ટીમાં લક્ષ્યાંક રૂપિયા 11685/11715 અને સ્ટૉપલોસ 11530 રાખો.