બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટી માટે 10960-10970 મજબૂત સપોર્ટ: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 08:23  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસનો વેચવાલી આંકડા ઘટીને રૂપિયા 188 કરોડ પર છે. સોમવારે એફઆઈઆઈએસ દ્વારા ઓછુ યોગદાન છે. ગ્રોસ વોલ્યૂમ રૂપિયા 9000 કરોડ થી ઘટી રૂપિયા 6000 કરોડ છે. એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ફ્યુચરમાં રૂપિયા 221 કરોડ ખરીદ્યા. એફઆઈઆઈએસએ સ્ટૉક ફ્યુચરમાં લૉન્ગ અને શૉર્ટ બંને કાપ્યા. ઓપ્શનમાં મોટા ભાગની ખરીદારી કોલ ઓપ્શનને આભારી છે. ઇન્ડેક્સ ઓપ્શન્સમાં પુટ રાઇટિંગ જોવા મળી.


નિફ્ટી માટે 10960-10970 મજબૂત સપોર્ટ છે. નિફ્ટી પર લૉન્ગ યથાવત રાખી ઘટાડે વધુ ખરીદારી કરો. નિફ્ટીમાં લક્ષ્યાંક રૂપિયા 11055-11111 અને સ્ટૉપલોસ રૂપિયા 10880 નો રાખો. નિફ્ટી બેન્કમાં 27200-27350 પર મજબૂત સપોર્ટ છે. નિફ્ટી બેન્ક પર લૉન્ગ યથાવત રાખી ઘટાડે વધુ ખરીદારી કરો. નિફ્ટી બેન્ક પર 27710-27820 લક્ષ્યાંક છે.