બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટીમાં નીચે 7830-7870પર સપોર્ટ: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Fri, 20, 2020 પર 08:47  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ₹45CR ખરીદ્યા(શૉર્ટ કવરિંગ). FIIsની F&Oમાં એક્શન ઓછી થઇ. FIIsએ સ્ટૉક ફ્યુચર્સમાં ₹1096કરોડ ખરીદ્યા. શૉર્ટ કવરિંગ સાથે અમુક ફ્રેશ લૉન્ગ પણ થયા. નિફટીમાં આગળ અપસાઇડ માટે 8225જાળવવા જરૂરી છે.


નિફટીમાં 8550-8750પર અવરોધ છે. પૉઝિશનલ શૉર્ટ્સ માટે સ્ટોપલોસ 8750રાખો. નિફ્ટીમાં નીચે 7830-7870પર સપોર્ટ છે.


નિફ્ટી બેન્કનું તેજી માટે 19900 પર ટકવું જરૂરી છે. અપસાઇડ પર 20270-21000-21180 મહત્વના સ્તર છે. નિફ્ટી બેન્કમાં પૉઝિશનલ શૉર્ટ્સ માટે 21500 સ્ટોપલોસ રાખો. 19900 નીચે નિફ્ટી બેન્કમાં 19400-18700ના સ્તર દેખાશે.