બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટી માટે લક્ષ્ય 10100-10170 રાખો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Wed, 03, 2020 પર 08:36  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે FIIsએ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં લોન્ગ કર્યા. FIIsએ ઈન્ડેક્સ ઓપ્શનમં કોલમાં ખરીદી કરી. સ્ટોક ફ્યુચર્સમાં ફ્રેશ શોર્ટ કર્યા. ગેપ પર પર નિફટી 10400ની ઉપર ટકે તો ખરીદી કરો. દિવસના નીચલા સ્તરે સ્ટોપ લોસ રાખો.


નિફ્ટી માટે લક્ષ્ય 10100-10170 રાખો. દિવસના નીમ્ન સ્તર તૂટે તો નફો બાંધી ઘટાડાની રાહ જુઓ. કોઈપણ ઈન્ટ્રાડે ઘટાડામાં 9850-9900 મહત્વના સપોર્ટ છે. નિફ્ટી બેન્કમાં ગઈકાલે 20530ના મહત્વના સ્તર પર ક્લોઝિંગ છે.


આ સ્તરની ઉપર ટકે તો દિવસના નીચલા સ્તરે સ્ટોપલોસ રાખી ખરીદો. નિફ્ટી માટે લક્ષ્યાંક 21150 રાખો. કોઈપણ ઘટાડે 19900-20100 મહત્વનો સપોર્ટ એરિયા છે. અહીં નવી ખરીદી કરો.