બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

બેન્ક નિફ્ટીમાં લક્ષ્યાંક 24300 રાખો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 08:52  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસ ઈન્ડેક્સ ફ્યુચરમાં શોર્ટ કર્યા. સ્ટોક ફ્યુચર્સમાં શોર્ટ કવર કર્યા. અને લોન્ગ બિલ્ડ કર્યા. ફ્રેશ કોલ્સ લેતા પહેલા. એફઆઈઆઈએસએ જૂના કોલ્સ કાપ્યા. એફઆઈઆઈએસ ગઈકાલે સતેજ હતા.


ગેપ ડાઉનમાં નિફ્ટી 10,200. જાળવે છે કે નહીં તે માટે રાહ જુઓ. 10200-10250 સપોર્ટ ઝોન છે. માત્ર 10200ની નીચે વેચો. ઉછાળે 10,350નો અવરોધ છે. નિફ્ટી પર 10150/10050 નો લક્ષ્યાંક રાખો.


બેન્ક નિફ્ટીમાં 24700-24800 સપોર્ટ ઝોન છે. આ સ્તર પર સપોર્ટ મળવા માટે રાહ જુઓ. 24700ની નીચે વેચો અથવા લોન્ગ કટ કરો. ઉછાળે 25100-25200નો અવરોધ છે. બેન્ક નિફ્ટીમાં લક્ષ્યાંક 24300 રાખો.