બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટી બેન્કની રેન્જ 26450-26850ના વચ્ચે રહેશે

ના રોજ પ્રકાશિત Wed, 05, 2018 પર 08:45  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડયાના મતે એફઆઈઆઈએસ એ ગઇ કાલે નિફ્ટી ફ્યુચર્સમાં શોર્ટ બનાવ્યા છે. સ્ટૉક ફ્યુચર્સમાં પણ ભેરે વેચવાલી કરી છે. ઈન્ડેક્સ પુટ અને કોલ બન્નેમાં ખરીદી જોવા મળી છે. નિફ્ટીને લોવર લેવલ પર એક સપોર્ટ છે. નિફ્ટીમાં ઉપરમાં દબામ પણ જોવા મળી શકે છે. નિફ્ટી આજની રેન્જ 10750-10950 ની છે. 10900ના આસપાસ હોય તો વેચવાની સલાહ બની રહી છે. 10950નો સ્ટૉપલોસ રાખી શકો છો. 10800ની આસપાસ નિફ્ટી ખરીદવાની સલાહ બની રહી છે. 10750 નો સ્ટૉપલોસ રાખી શકો છો. નિફ્ટી બેન્ક માટેની રેન્જ 26450-26850 છે. 26750નો સ્ટૉપલોસ રાખી શકો છો.