બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટી માટે આજે 10900-10990 રેન્જ: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 08:16  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ સ્ટૉક ફ્યુચરમાં ભારે વેચવાલી કરી. એફઆઈઆઈએસએ વેચવાલી કરી અને લૉન્ગ્સ પણ કાપ્યા. એફઆઈઆઈએસએ ઇન્ડેક્સમાં પુટ ખરીદ્યા, કોલ ઓપ્શન્સ વેચ્યા.

નિફ્ટી માટે આજે 10900-10990 રેન્જ છે. નિફ્ટી માટે આજે 10970-10990 પર અવરોધ છે. નિફ્ટીમાં શૉર્ટ કવરિંગ માટે આ સ્તર પાર કરવા જરૂરી છે. દિવસ દરમિયાન લૉન્ગ ટ્રેડ માટે 10900 સ્ટોપલોસ છે.

નિફ્ટી બેન્ક માટે 27950-28000 પર અવરોધ છે. નિફ્ટી બેન્કમાં નીચેની તરફ 27500 મહત્વનો સપોર્ટ છે. 28000ના સ્તર તુટે ત્યારે શૉર્ટ કવરિંગ દેખાશે.