બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટી માટે આજે 11535-11645 રેન્જ: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 08:16  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ સતત આઠમાં દિવસે વેચવાલી કરી. આ મહિનામાં હાલ સુધી ₹2592 કરોડની વેચવાલી કરી. વર્ષ 2019 ના કોઈ પણ મહિનાની સૌથી મોટી વેચવાલી છે. એફઆઈઆઈએસએ ફ્યુચર સાઇડ પર ખરીદારી કરી. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ભારે શૉર્ટ કવરિંગ કર્યુ. સ્ટૉક ફ્યુચરમાં શૉર્ટ કવરિંગ, લૉન્ગની પૉઝિશન જોવા મળી.


નિફ્ટી માટે આજે 11535-11645 રેન્જ છે. નિફ્ટીમાં લક્ષ્યાંક રૂપિયા 11615-11645 અને સ્ટૉપલોસ 11535 રાખો. નિફ્ટી બેન્ક માટે આજે 30550-30900 રેન્જ છે. બેન્ક નિફ્ટીનો લક્ષ્યાંક રૂપિયા 30815-30910 અને સ્ટૉપલોસ 30540 રાખો.