બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

આજે નિફ્ટીની રેન્જ 10790-10870 રાખો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 08:30  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ ગઈકાલે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં નવી ખરીદદારી કરી. સ્ટોક ફ્યુચર્સમાં શોર્ટ કવર કરી નવી ખરીદદારી કરી. ઈનડેક્સ પુટમાં પ્રોફિટ બૂકિંગ કર્યું. આજના માટે નિફ્ટીની રેન્જ 10790-10870 છે. નિફ્ટી 10870 તોડી ઉપર ટકે નહીં ત્યા સુધી રેન્જમાં રહેશે. મોટું બ્રેકઆઉટ આવે તો નિફ્ટી 10915ના સ્તરે જઈ શકે. નિફ્ટી બેન્ક માટે 27400-27440 મુખ્ય સપોર્ટ છે. બેન્ક નિફ્ટીમાં સ્ટૉપલોસ 27400 અને લક્ષ્યાંક 27650-27725 રાખો.