બજાર » સમાચાર » ઍશિયન માર્કેટ્સ

એશિયાઈ બજાર મિશ્ર, એસજીએક્સ નિફ્ટીમાં 1.21% નબળાઈ

ના રોજ પ્રકાશિત Thu, 25, 2020 પર 08:16  |  સ્ત્રોત : Moneycontrol.com

એશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 299.52 અંક એટલે કે 1.33 ટકા ઘટીને 22,234.80 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, એસજીએક્સ નિફ્ટી 124.50 અંક એટલે કે 1.21 ટકા ઘટીને 10,188.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો કે આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 1.52 ટકા ઘટાડો છે. જ્યારે હેંગ સેંગમાં 0.50 ટકાનો મામૂલી ઘટાડો દેખાય રહ્યો છે.

કોરિયાઈ બજાર કોસ્પી 1.67 ટકા મજબૂતીની સાથે 2,125.39 ના સ્તર પર દેખાય રહ્યા છે. જ્યારે, તાઇવાનના બજાર 0.42 ટકા ઉછળીને કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ 8.93 અંક એટલે કે 0.30 ટકાની વધીને સાથે 2979.55 ના સ્તર પર દેખાય રહ્યા છે.