બજાર » સમાચાર » ઍશિયન માર્કેટ્સ

એશિયાઈ બજાર મજબૂત, એસજીએક્સ નિફ્ટી 191 અંક તૂટ્યો

ના રોજ પ્રકાશિત Wed, 25, 2020 પર 08:06  |  સ્ત્રોત : CNBC-Bajar

જાપાનના બજાર નિક્કેઈ 1036.86 અંક એટલે કે 5.73 ટકાની મજબૂતીની સાથે 19129.21 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે, એસજીએક્સ નિફ્ટી 191 અંક એટલે કે 2.42 ટકાના ઘટાડાની સાથે 7693 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 1.80 ટકાનો વધારો જોવાને મળી રહ્યો છે. જ્યારે હેંગ સેંગ 475.1 અંક એટલે કે 2.10 ટકાથી વધીને 23139 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે.

કોરિયાઈ બજાર કોસ્પી 3.71 ટકાના વધારાની સાથે 1669.74 ના સ્તર પર દેખાય રહ્યા છે. જ્યારે, તાઇવાનના બજાર 411.28 અંકો એટલે કે 4.43 ટકા મજબૂતીની સાથે 9696.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટના બજાર 1.67 ટકા વધ્યા છે.