બજાર » સમાચાર » ઍશિયન માર્કેટ્સ

એશિયાઈ બજાર મજબૂત, એસજીએક્સ નિફ્ટી 0.43% વધ્યો

ના રોજ પ્રકાશિત Tue, 11, 2020 પર 08:14  |  સ્ત્રોત : Moneycontrol.com

જાપાનના બજાર નિક્કેઈ 380.66 અંક એટલે કે 1.70 ટકાની મજબૂતીની સાથે 22,710.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે, એસજીએક્સ નિફ્ટી 48.00 અંક એટલે કે 0.42 ટકાના વધારાની સાથે 11,367 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.25 ટકાનો વધારો જોવાને મળી રહ્યો છે. જ્યારે હેંગ સેંગ 545.66 અંક એટલે કે 2.24 ટકાથી વધીને 24,923.09 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે.

કોરિયાઈ બજાર કોસ્પી 1.35 ટકાના વધારાની સાથે 2,418.50 ના સ્તર પર દેખાય રહ્યા છે. જ્યારે, તાઇવાનના બજાર 2.52 અંકો એટલે કે 0.02 ટકા નબળાઈની સાથે 12,891.48 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટના બજાર 0.71 ટકા વધ્યા છે.