બજાર » સમાચાર » ઍશિયન માર્કેટ્સ

એશિયાઈ બજાર મિશ્ર, એસજીએક્સ નિફ્ટી નબળા

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 08:14  |  સ્ત્રોત : CNBC-Bajar

જાપાનના બજાર નિક્કેઈ 44.71 અંક એટલે કે 0.21 ટકા ઘટીને 21223.36 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, એસજીએક્સ નિફ્ટી 3.50 અંક એટલે કે 0.03 ટકાના ઘટાડાની સાથે 11712.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.16 ટકાની મજબૂતી જોવાને મળી રહી છે. જ્યારે હેંગ સેંગ 253.58 અંક એટલે કે 0.89 ટકાની નબળાઈની સાથે 28259.42 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે.

કોરિયાઈ બજાર કોસ્પી 0.15 ટકાના વધારાની સાથે 2129.49 ના સ્તર પર દેખાય રહ્યા છે. જ્યારે, તાઇવાનના બજાર 42.70 અંક એટલે કે 0.40 ટકાની નબળાઈની સાથે 10736.75 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ 24.46 અંક એટલે કે 0.81 ટકા તૂટીને 2983.69 ના સ્તર પર દેખાય રહ્યા છે.