બજાર » સમાચાર » ઍશિયન માર્કેટ્સ

એશિયાઈ બજારોમાં સુસ્તી, એસજીએક્સ નિફ્ટી 10420 ની નજીક

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 08:11  |  સ્ત્રોત : CNBC-Bajar

એશિયાઈ બજારોમાં સુસ્તીનો માહોલ જોવામાં આવી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 16 અંકોના મામૂલી વધારાની સાથે 21840 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. હેંગ સેંગ 57 અંક એટલે કે 0.2 ટકા વધીને 31651 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી સપાટ થઈને 10428 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે.

કોરિયાઈ બજારના ઈન્ડેક્સ કોસ્પી 0.15 ટકા વધીને કારોબાર કરી રહ્યા છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.2 ટકાનો ઘટાડો જોવાને મળી રહ્યો છે. તાઇવાન ઈન્ડેક્સ 0.3 ટકા સુધી ઉછળો છે. શંધાઈ કમ્પોઝિટમાં 0.25 ટકાની નબળાઈ દેખાય રહી છે.