બજાર » સમાચાર » ઍશિયન માર્કેટ્સ

એશિયાઈ બજારોમાં દબાણ, એસજીએક્સ નિફ્ટી 0.2% ઘટ્યો

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 08:15  |  સ્ત્રોત : CNBC-Bajar

એશિયાઈ બજારોમાં દબાણ જોવાને મળી રહ્યું છે. જાપાનના બજાર નિક્કેઈ 0.15 ટકાના વધારાની સાથે 22900 ની નજીક કારોબાર કરી રહ્યા છે. જો કે હેંગ સેંગ 132 અંક એટલે કે 0.5 ટકાના ઘટાડાની સાથે 30972 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે, એસજીએક્સ નિફ્ટી 21 અંક એટલે કે 0.2 ટકા ઘટીને 10825.5 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

કોરિયાઈ બજારના ઈન્ડેક્સ કોસ્પી સપાટ જોવામાં આવી રહ્યા છે, જ્યારે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.5 ટકા લપસી ગયા છે. તાઇવાન ઈન્ડેક્સની ચાલ સુસ્ત દેખાય રહી છે. શંઘાઈ કમ્પોઝિટમાં 0.4 ટકાની નબળાઈ દેખાય રહી છે.