બજાર » સમાચાર » ઍશિયન માર્કેટ્સ

એશિયાઈ બજારોમાં ઘટાડો, એસજીએક્સ નિફ્ટી 11080 ની નીચે

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 08:21  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારમાં બધા મહત્વ એશિયાઈ બજાર લાલ નિશનમાં જોવા મળી રહ્યા છે. જાપાનના બજાર નિક્કેઈ 337.37 અંક એટલે કે 1.63 ટકાના ઘટાડાની સાથે 20413.91 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. હેંગ સેંગ 242.32 અંક એટલે કે 0.87 ટકાના ઘટાડાની સાથે 27747.89 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે, એસજીએક્સ નિફ્ટી 15.50 અંક એટલે કે 0.14 ટકાની દબાણ સાથે 11079.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

કોરિયાઈ બજારના ઈન્ડેક્સ કોસ્પી 1.23 ટકા ઘટ્યો છે, સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.13 ટકા નબળો છે. તાઈવાન ઈન્ડેક્સના ઈન્ડેક્સમાં 0.01 ટકા વધ્યો છે. શંધાઈ કમ્પોઝિટમાં 1.30 ટકાની વધારાની સાથે કારોબાર કરી રહ્યું છે.