બજાર » સમાચાર » ઍશિયન માર્કેટ્સ

એશિયામાં મિશ્ર કારોબાર, એસજીએક્સ નિફ્ટી 10300 ની નજીક

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 08:12  |  સ્ત્રોત : CNBC-Bajar

એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 139 અંક એટલે કે 0.6 ટકાના ઘટાડાની સાથે 22452 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. હેંગ સેંગ 100 અંક એટલે કે 0.4 ટકા વધીને 25366 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી 22.5 અંક એટલે કે 0.25 ટકાની તેજીની સાથે 10302 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

કોરિયાઈ બજારના ઈન્ડેક્સ કોસ્પી 0.5 ટકાથી વધારે ઉછળા છે, જ્યારે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.25 ટકાનો વધારો જોવાને મળી રહ્યો છે. તાઇવાન ઈન્ડેક્સ 0.2 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે. શંધાઈ કમ્પોઝિટની ચાલ સપાટ જોવામાં આવી રહી છે.