બજાર » સમાચાર » ઍશિયન માર્કેટ્સ

એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 08:26  |  સ્ત્રોત : CNBC-Bajar

એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 418.11 અંક એટલે કે 2.01 ટકાના ઘટાડાની સાથે 20333.17 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો કે હેંગ સેંગ 82.55 અંક એટલે કે 0.30 ટકા વધીને 28028.87 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે, એસજીએક્સ નિફ્ટી 16.50 અંક ઘટીને 10930 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

કોરિયાઈ બજારના ઈન્ડેક્સ કોસ્પી 0.11 ટકા નબળા છે, જ્યારે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.54 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઇવાન ઈન્ડેક્સ 0.87 ટકા સુધી વધારો છે. શંધાઈ કમ્પોઝિટમાં 0.55 ટકાની મજબૂતી જોવાને મળી રહી છે.