બજાર » સમાચાર » ઍશિયન માર્કેટ્સ

એશિયાઈ બજારોમાં મજબૂતી, એસજીએક્સ નિફ્ટી 0.3% ઉપર

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 08:29  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારમાં બધા મહત્વના એશિયાઈ બજારોમાં વધારો જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 142.36 અંક એટલે કે 0.71 ટકાની મજબૂતીની સાથે 20306.16 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. હેંગ સેંગ 21.18 અંક એટલે કે 0.08 ટકાના વધારાની સાથે 3195.62 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી 25 અંક એટલે કે 0.23 ટકાના વધારાની સાથે 10886 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

કોરિયાઈ બજારના ઈન્ડેક્સ કોસ્પી 0.39 ટકા ઉપર છે, જ્યારે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.4 ટકાનો વધારો જોવાને મળી રહ્યો છે. તાઇવાન ઈન્ડેક્સની ચાલ 50.62 અંક એટલે કે 0.52 ટકાના વધારા સાથે 9771.31 પર જોવા મળી રહ્યા છે. શંધાઈ કમ્પોઝિટ 0.01 ટકા વધીને કારોબાર કરી રહ્યા છે.