બજાર » સમાચાર » ઍશિયન માર્કેટ્સ

એશિયાઈ બજારોમાં નબળાઈ, એસજીએક્સ નિફ્ટી 0.4% ઘટ્યા

ના રોજ પ્રકાશિત Thu, 14, 2018 પર 08:19  |  સ્ત્રોત : CNBC-Bajar

એશિયાઈ બજારોમાં નબળાઈનો માહોલ જોવામાં આવી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ ઘટીને 22886.15 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. હેંગ સેંગ 238 અંક એટલે કે 0.8 ટકાના ઘટાડાની સાથે 30487.24 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે, એસજીએક્સ નિફ્ટી 42 અંક એટલે કે 0.4 ટકાની નબળાઈની સાથે 10803 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

કોરિયાઈ બજારના ઈન્ડેક્સ કોસ્પી 0.2 ટકા ઘટ્યા છે, જ્યારે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.4 ટકાનો ઘટાડો દેખયા રહ્યો છે. તાઇવાન ઈન્ડેક્સ 86 અંક એટલે કે 0.8 ટકા ઘટીને 11087.54 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. શંધાઈ કમ્પોઝિટમાં 0.2 ટકાનો ઘટાડો જોવાને મળી રહ્યો છે.