બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Wed, 15, 2017 પર 08:55  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


આઇશર મોટર્સ પર બ્રોકરેજ -
ડૉઈશ બેન્કે આઈશર મોટર્સ પર ખરીદારીની સાથે રેટિંગ યથાવત રાખ્યું છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 33750 રાખ્યો છે. ક્રેડિટ સુઇસે આઈશર મોટર્સ પર અંડરપર્ફોમની સાથે રેટિંગ યથાવત રાખ્યું છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 26600 રાખ્યો છે.

કેડિલા હેલ્થકેર પર બ્રોકરેજ -
સીએલએસએ એ અંડરપર્ફોમની સાથે રેટિંગ યથાવત રાખ્યું છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 480 રાખ્યો છે. ક્રેડિટ સુઇસે નેચરલની સાથે રેટિંગ યથાવત રાખ્યું છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 465 રાખ્યો છે. પ્રભુદાસ લીલાધરે એક્કયુમલેટની સાથે રેટિંગ યથાવત રાખ્યું છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 519 રાખ્યો છે.