બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 09:02  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


ઇન્ડસઇન્ડ બેન્ક પર બ્રોકરેજ -
મૅક્વાયરીએ આઉટપર્ફોમરના રેટિંગ સાથે યથાવત છે. બીઓએફએ એમએલ ખરીદારીના રેટિંગ સાથે યથાવત છે. પ્રભુદાસ લીલાધરના ખરીદારીના રેટિંગ સાથે યથાવત છે. એડલવાઇસે ખરીદારીના રેટિંગ સાથે યથાવત છે. મૅક્વાયરી પહેલા રૂપિયા 1625 હવે રૂપિયા 1962 છે. બીઓએફએ એમએલે પહેલા રૂપિયા 2060 હવે રૂપિયા 2060 છે. પ્રભુદાસ લીલાધરે પહેલા રૂપિયા 1952 હવે રૂપિયા 1915 છે. એડલવાઇસે પહેલા રૂપિયા 1920 હવે રૂપિયા 2020 છે.

ટીસીએસ પર બ્રોકરેજ -
યુબીએસે ખરીદારીના રેટિંગ સાથે લક્ષ્યાંક રૂપિયા 3000 છે. ક્રેડિટ સુઇસે નેચરલના રેટિંગ સાથે લક્ષ્યાંક રૂપિયા 2350 રાખ્યો છે. ડૉઇશ બેન્કે ખરીદારીના રેટિંગ સાથે લક્ષ્યાંક રૂપિયા 3000 રાખ્યો છે.

શ્રી સિમેન્ટ પર બ્રોકરેજ -
સિટીએ નેચરલની સાથે રેટિંગ યથાવત રાખ્યુ છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 20450 રાખ્યો છે. ગોલ્ડમૅન સૅક્સે નેચરલની સાથે રેટિંગ યથાવત રાખી તેના પર લક્ષ્યાંક રૂપિયા 18800 રાખ્યો છે.


કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર મોતીલાલ ઓસવાલ -
મોતીલાલ ઓસવાલે કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર ખરીદારીના રેટિંગ સાથે કવરેજની શરૂઆત કરી. તેના પર લક્ષ્યાંક રૂપિયા 44 ટકા ઉપર 537 પર છે. સરકારના રિફોર્મ્સને લીધે પોઝિટિવ અસર દક્ષિણ-પૂર્વ ભારતમાં પણ પ્રવેશ કર્યો છે. રિટેલ સેગ્મેન્ટમાં વિસ્તરણનો લાભ મળશે. કેબલ્સ-EPC બન્ને કારોબારમાં મજબૂતી છે. નિકાસમાં પણ સારી ગ્રોથ દેખાઈ શકે. માર્જિન પણ સુધરવાની અપેક્ષા છે. માર્ચ 2020 સુધીમાં નફો અને આવક પ્રતિવર્ષ 33% અને 19% ગ્રોથ બતાવશે.

માસ ફાઇનાન્શિયલ પર મોતિલાલ ઓસવાલ -
ખરીદારીના રેટિંગ સાથે કવરેજ શરૂ. લક્ષ્યાંક રૂપિયા 740 રાખ્યો છે. ઊંચી ગ્રોથ બતાવવા સક્ષમ કંપની રિસ્ક મૅનેજમેન્ટ ખૂબ જ સારું છે. એસેટ ક્વૉલિટી હરિફની સરખામણીએ સારી રિટર્ન ઑન એસેટ્સમાં સુધારો દેખાશે. માર્ચ 2020 સુધીમાં કંપનીની એસેટ્સ અને નફો પ્રતિવર્ષ 30% અને 44% વધશે.

ટીવીએસ મોટર્સ પર સિટી -
સિટીએ ટીવીએસ મોટર્સ પર વેચાણથી રેટિંગ સાથે કવરેજની શરૂઆત. તેના પર લક્ષ્યાંક રૂપિયા 700 છે. સ્કૂટર કારોબારમાં હરિફાઇ વધશે મોટરસાઇકલમાં નબળું પ્રદર્શન છે. વેલ્યુએશન મોટાભાગે ગ્રોથ પ્રમાણે પ્રીમિયમ બાઇકનું માર્કેટ શૅર વધી શકે. જો કે પ્રીમિયમ બાઇકમાં પ્રાઇસિંગનું દબાણ જોવા મળી શકે એમ છે. થ્રી વ્હીલરમાં નિકાસ પર નિર્ભરતા કૅશફ્લોથી ઋણ પર ઓછી અસર છે.

જુબિલન્ટ ફુડવર્ક્સ પર યુબીએસ -
યુબીએસે જુબિલન્ટ ફુડવર્ક્સ પર વેચાણની સાથે રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 800 થી વધારી રૂપિયા 1450 રાખ્યો છે. કારોબારમાં સુધારા અને જીએસટીને લીધે માર્જિનમાં ઘણો ઉછાળો આવી ગયો છે. ઈપીએસમાં પ્રતિવર્ષ 20%ની ગ્રોથ સંભવ છે. હરિફાઈની નેગેટિવ અસર જોવા મળશે. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ બે આંકડામાં જાળવી રાખવી મુશ્કેલ છે. લાંબાગાળાની ગ્રોથની અસર હાલના વેલ્યુએશનમાં થઈ ચૂકી છે.