બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Mon, 29, 2018 પર 08:33  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


મારૂતિ સુઝુકી પર બ્રોકરેજ -
ક્રેડિટ સુઇસે મારૂતિ સુઝુકી પર નેચરલની સાથે રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 9400 થી રૂપિયા 9800 રાખ્યો છે. ગોલ્ડમેન સૅક્સે મારૂતિ સુઝુકી પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 10382 થી રૂપિયા 10702 રાખ્યો છે. ડૉઇશ બેન્કે મારૂતિ સુઝુકી પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 10500 રાખ્યો છે. સીએલએસએ મારૂતિ સુઝુકી પર ખરીદારી પર રેટિંગ યથાવત રાખ્યો છે. તેના પર લક્ષ્યાંક 11300 રાખ્યો છે. જેફરીઝે મારૂતિ પર ખરીદારીની સાથે રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 9245 થી વધારી રૂપિયા 10720 રાખ્યો છે. નોમુરાએ મારૂતિ સુઝુકી પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 9843 થી વધારી રૂપિયા 11245 રાખ્યો છે.

ડૉ.રેડ્ડીઝ પર બ્રોકરેજ -
સીએલએસએ એ ડૉ.રેડ્ડીઝ પર આઉટપર્ફોમરની સાથે રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2720 રાખ્યો છે. નોમુરાએ ડૉ.રેડ્ડીઝ પર હોલ્ડની સાથે રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2310 થી ઘટાડી રૂપિયા 2163 કર્યા છે. ગોલ્ડમેન સૅક્સે ડૉ.રેડ્ડીઝ પર નેચરલની સાથે રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2450 થી ઘટાડી રૂપિયા 2360 રાખ્યો છે.

યુપીએલ પર બ્રોકરેજ -
એચએસબીસીએ યુપીએલ પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 990 થી ઘટાડી રૂપિયા 956 કર્યો છે. સીએલએસએ એ યુપીએલ પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 960 રાખ્યો છે. ડૉઈશ બેન્કે યુપીએલ પર ખરીદારીની રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 960 થી ઘટાડી રૂપિયા 940 રાખ્યો છે. એડલવાઇઝે યુપીએલ પર ખરીદારીની રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 963 થી વધારી રૂપિયા 1023 રાખ્યો છે.