બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Fri, 02, 2018 પર 09:04  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


ઓએનજીસી પર બ્રોકરેજ હાઉસ -
જેપી મોર્ગને ઓએનજીસી પર ઓવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 265 યથાવત રાખ્યો છે. મેક્વાયરીએ ઓએનજીસી પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 290 થી ઘટાડી રૂપિયા 180 રાખ્યો છે.

આઈટીસી પર બ્રોકરેજ હાઉસ -
મોર્ગન સ્ટેનલીએ આઈટીસી પર ઓવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 320 રાખ્યો છે. એડલવાઇસે આઈટીસી પર હોલ્ડના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 313 રાખ્યો છે. સીએલએસએ એ આઈટીસી પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 330 રાખ્યો છે.

બજાજ ફાઇનાન્સ પર બ્રોકરેજ હાઉસ -
જેપી મોર્ગને બજાજ ફાઈનાન્સ પર ઓવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2100 રાખ્યો છે. ડૉઇશ બેન્કે બજાજ ફાઈનાન્સ પર હોલ્ડના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1520 રાખ્યો છે.

ટાઈટન પર બ્રોકરેજ હાઉસ -
મોતિલાલ ઓસવાલે ટાઈટન પર ખરીદારના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 990 રાખ્યો છે. મોર્ગન સ્ટેનલીએ ઓવરવેઇટની સાથે રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 10500 રાખ્યો છે. સીએલએસએ એ ટાઇટન પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 950 થી વધારી રૂપિયા 970 રાખ્યો છે.

એલેમ્બિક ફાર્મા પર આઈડીબીઆઈ કેપિટલ -
આઈડીબીઆઈ કેપિટલે એલેમ્બિક ફાર્મા પર Accumulate રેટિંગ સાથે કવરેજ શરૂ કરશે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 600 રાખ્યો છે.

પાવર ગ્રિડ પર મોતિલાલ ઓસવાલ -
મોતિલાલ ઓસવાલે પાવર ગ્રિડ પર ખરીદારીની રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 282 રાખ્યો છે. પરિણામોનો ટ્રેન્ડ મજબૂતી તરફી ઘણા પ્રોજેક્ટ્સનું અમલીકરણ બાકી છે. માર્ચ 2020 સુધીમાં ઈપીએસ પ્રતિવર્ષ 15%ની જોરદાર ગ્રોથ બતાવી શકે. જોકે 2020 બાદ ગ્રોથ પર ચિંતા વેલ્યુએશન ઘણા આકર્ષક છે.