બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Mon, 05, 2018 પર 09:15  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


બજાજ ઑટો પર બ્રોકરેજ હાઉસ -
મોર્ગન સ્ટેનલીએ બજાજ ઑટો પર ઓવરવેઇટના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 3785 રાખ્યો છે. જેપી મોર્ગને બજાજ ઑટો પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 3250 રાખ્યો છે. મૅક્વાયરીએ બજાજ ઑટો પર અંડરપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 2900 રાખ્યા છે.

હિન્ડાલ્કો પર બ્રોકરેજ હાઉસ -
જેપી મોર્ગને હિન્ડાલ્કો પર ઓવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 335 રાખ્યો છે. મૅક્વાયરીએ હિન્ડાલ્કો પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 328 રાખ્યો છે.

ગોદરેજ પ્રોપર્ટીઝ પર બ્રોકરેજ હાઉસ -
સીએલએસએ ગોદરેજ પ્રોપર્ટીઝના ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1058 રાખ્યો છે. મૅક્વાયરીએ ગોદરેજ પ્રોપર્ટીઝના નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 858 રાખ્યો છે.

આઈઆઈએફએલ હોલ્ડિંગ્સ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે આઈઆઈએફએલ હોલ્ડિંગ્સ પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા, તેના પર લક્ષ્યાંક રૂપિયા 640 થી વધારી રૂપિયા 870 રાખ્યો છે. ડિમર્જરથી વેલ્યુએશનને ટેકો મળશે.

અશોક લેલેન્ડ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ અશોક લેલેન્ડ પર ઇક્વલવેઇટથી રેટિંગ અપગ્રેડ કર્યું. લક્ષ્યાંક રૂપિયા 101.3થી વધારી રૂપિયા 151 છે.