બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Thu, 08, 2018 પર 08:40  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


આઇશર મોટર્સ પર બ્રોકરેજનો મત
નોમુરાએ આઈશર મોટર્સ પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 33049 રાખ્યો છે. જેફરીઝે આઈશર મોટર્સ પર હોલ્ડના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 31227 રાખ્યો છે. સીએલએસએ એ આઈશર મોટર્સ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 39300 રાખ્યો છે.

સિપ્લા પર બ્રોકરેજનો મત
મૅક્વાયરીએ સિપ્લા પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 670 રાખ્યો છે. ક્રેડિટ સુઇસે સિપ્લા પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 700 રાખ્યો છે.

આઈજીએલ પર બ્રોકરેજનો મત
ડૉઇશ બેન્કે આઈજીએલ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 320 રાખ્યા છે. પ્રભુદાસ લીલાધરે આઈજીએલ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 333 રાખ્યા છે.

સ્પાઇસજેટ પર બ્રોકરેજનો મત
આઈડીએફસી સિક્યોરિટીઝે સ્પાઇસજેટ પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 181 રાખ્યો છે. એલારા કેપિટલે સ્પાઇસજેટ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 203 રાખ્યો છે.

વોલ્ટાસ પર જેફરીઝ -
જેફરીઝે વોલ્ટાસ પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 660 રાખ્યો છે. Q3માં જોરદાર ઓપરેશનલ આંકડા કુલિંગ પ્રોડક્ટ્સથી પોઝિટિવ સરપ્રાઇઝ છે. કુલિંગ પ્રોડક્ટ્સમાં 23.7% માર્કેટ શૅર સાથે કંપનીની લીડરશિપ યથાવત છે.

હેક્ઝાવેર પર મૅક્વાયરી -
મૅક્વાયરીએ હેક્ઝાવેર પર આઉટપર્ફોમરની સાથે રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 380 થી વધારી રૂપિયા 444 રાખ્યો છે. આવક ગયા વર્ષ કરતાં થોડી વધુ નવી ડીલ જીતવામાં સારું પ્રદર્શન છે. કંપનીએ થોડું નીચું ગાઇડન્સ રાખ્યું છે. $ આવક ગ્રોથમાં કંપનીની લીડરશિપ હશે.