બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 08:50  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


એસબીઆઈ પર જેપી મોર્ગન -
જેપી મોર્ગને એસબીઆઈ પર નેચરલની સાથે રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 320 રાખ્યો છે.

એચપીસીએલ પર ડોઇશ બેન્ક -
ડોઇશ બેન્કે એચપીસીએલ પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 535 રાખ્યો છે.

એમએન્ડએમ પર જેફરિઝ -
જેફરિઝે એમએન્ડએમ પર હોલ્ડના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 757 થી વધારી રૂપિયા 820 કર્યો છે.

ઓએનજીસી પર ડોઇશ બેન્ક -
ડોઇશ બેન્કે ઓએનજીસી પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 250 રાખ્યો છે.

બીપીસીએલ પર જેફરિઝ -
જેફરિઝે બીપીસીએલ પર અંડરવેઇટના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 245 રાખ્યો છે.

ટાટા સ્ટીલ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે ટાટા સ્ટીલ પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 746 થી વધારી રૂપિયા 860 કર્યો છે.